Monday, August 14, 2017

Happy independence day

આજે દેશ શું માન્ગે છે, માન્ગે છે, કે છે કે, સ્વતંત્ર થય ને જીવો, કોઇ પણ જાતના ભય વિના સ્વતંત્ર થઇને જીવો. મહાત્મા ગાંધી પોતાના પ્રિન્સિપલ્સ પર આઝાદી આપી ગયા, તમને પણ એ પ્રિન્સિપલ્સ પસંદ હોય તો અપનાવો, નહીં તો એ તમને પસંદ નથી એવું કેહવાની સ્વતંત્રતા એનુ જ નામ આઝાદી, આઝાદી કે તમે તમારા વિચાર અભિવ્યક્ત કરો અને કરીજ શકો એ સ્વતંત્રતા એટલે જ આઝાદી, આઝાદ થઇ ને જીવો નીર્ભય થઈને જીવો એવો વિચાર કરી શકો અને કરો એનુ નામ જ છે આઝાદી. તમે વીચારો કે કામયાબ થવુ છે અને હક થી થય શકો અને એ જીત ને માણી શકો એ એહસાસ એટલે જ તો આઝાદી. વધારે હવે કેહતો નથી કદાચ તમારો સમય વેદફીશ પણ આવું પણ હું કારી શકું એ અનદાજ એટલે મારા માટે તો આઝાદી. Written by Ashishkumar Tailor.

No comments:

Post a Comment